શ્રમિકો માટે સરકાર વાહનની વ્યવસ્થા નહીં કરે, પગપાળા જશો તો કરાશે અટકાયત

TV9 Impact! Migrants kept in Auda houses, given bus facility to reach their native places

કોરોના વાઈરસનો ફેલાવો અટકાવવા માટે સરકારે 21 દિવસ સુધીના લોકડાઉનની જાહેરાત કરી છે. આ 21 દિવસ દરમિયાન તમામ ધંધા બંધ રહેવાથી શ્રમિકો સ્થળાંતર કરી રહ્યાં છે. આ શ્રમિકો માટે પહેલાં તો સરકારે વ્યવસ્થા કરી હતી અને અમુક બસ ફાળવવામાં આવી હતી. જો કે હવે સરકારે જણાવ્યું કે કોઈપણ શ્રમિક માટે વાહનની વ્યવસ્થા કરવામાં આવશે નહીં. આ સિવાય જો કોઈ શ્રમિક વતન જવા પગપાળા નીકળશે તો તેની પણ અટકાયત કરાશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કેવી હતી સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મી સફર? જાણો Kai Po Cheથી લઈને Chhichhore સુધીની કહાણી

આ પણ વાંચો :  અમદાવાદમાં નવી સિવિલ ખાતે 1200 બેડની કોરોના હોસ્પિટલ કરાઈ તૈયાર, જાણો વિગત

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments