હવે મોબાઈલ ફોન કરાવશે કમાણી , Whatsapp ટ્રૅનિંગ આપશે

WhatsApp Messenger
WhatsApp Messenger

Whatsapp મેસેંજિંગ એપ્લિકેશનથી અત્યારસુધી તમે તમારા સગાવહાલા કે મિત્રોની સાથે ચેટ કરી હશે કે ફોટો કે વિડીયો શેર કર્યા હશે પણ હવે આજ એપ્લિકેશનથી તમે કમાણી પણ કરી શકશો અને Whatsapp તમને ટ્રૅનિંગ આપશે

Earn money from WhatsApp
Earn money from WhatsApp

થોડા સમય પહેલાજ Whatsapp એ ‘Whatsapp Business‘ શરુ કર્યું છે જે ફીચર તમને બિઝનેસ કરી કમાણી કરવામાં મદદ કરશે.
Whatsapp એ આ માટે કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) સાથે કરાર કર્યો છે. CII પ્રમાણે Whatsapp નાના વેપારીઓને વેપારની વૃદ્ધિ કરવા માટે CII ના SME ટેક્નોલોજી ફેસીલીટેશન સેન્ટરનો ઉપયોગ કરશે. આ સેન્ટરને નવેમ્બર 2016માં શરૂ કરવામાં આવ્યું હતું.

READ  WhatsAppના નવા ફિચર્સના કારણે તમે હવે નહીં કરી શકો આ કામ, નવા અપડેટમાં આ ફિચર્સ આવવાની છે સંભાવના
Whatsapp Business to educate traders
WhatsApp to boost business communication

કેવી ટ્રૅનિંગ આપવામાં આવશે ?

CII પ્રમાણે આ ટ્રૅનિંગ દરમિયાન ‘Whatsapp Business’ નો ઉપયોગ કરવાની સાચી અને સરળ રીત શીખવાડવામાં આવશે અને આ ટ્રૅનિંગ તમે CII ની વેબસાઈટ www.ciisme.in પર જઈને પણ લઈ શકશો.

Whatsapp Businessની મદદથી વેપારીઓ આસાનીથી ગ્રાહકોની સાથે જોડાઈ શકશે અને પોતાના વેપારની વૃદ્ધિ કરી શકશે.

FB Comments