મૂળ ભારતીય અભિજિત બેનર્જી સહિત ત્રણ લોકોને અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં કામગીરી બદલ નોબલ

ભારતીય મૂળના અભિજિત બેનર્જી, તેમના પત્ની અસ્થર ડુફલો અને માઈકલ ક્રેમરને અર્થશાસ્ત્રનો નોબલ પુરસ્કાર મળ્યું છે. અર્થશાસ્ત્રી તરીકે ગરીબી પર તેમના કામને લઈ નોબલ આપવામાં આવ્યો છે. અભિજિત બેનર્જીએ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે. મહત્વનું છે કે, અલગ અલગ વિષયમાં જે તે ક્ષેત્રના વિદ્વાનોને પુરસ્કાર આપવામાં આવી રહ્યા છે ત્યારે અર્થશાસ્ત્રમાં મૂળ ભારતીય અભિજિત બેનર્જી સહિત ત્રણ લોકોને નોબલ મળ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અભિજીત બેનર્જીએ ભારતીય પોશાકમાં સ્વીકાર્યું નોબેલ પ્રાઈઝ, જુઓ તસવીરો

આ પણ વાંચોઃ સંયુક્ત રાષ્ટ્ર પર સૌથી મોટું નાણાકીય સંકટ! સંયુક્ત રાષ્ટ્રની કામગીરી થઈ બંધ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

અભિજિત બેનર્જીએ માત્ર કોઈ એક દેશ નહીં પરંતુ વૈશ્વિક દ્રષ્ટિકોણથી ગરીબીના પ્રભાવને ઓછો કરવાના તેના કાર્ય માટે આ નોબલ પ્રાપ્ત થશે.

FB Comments