ભૌતિકશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારની જાહેરાત, આ 3 વૈજ્ઞાનિકોને મળશે એવોર્ડ

સ્વીડનના સ્ટોકહોમમાં 2019 માટે નોબલ પુરસ્કારની જાહેરાત સોમવારથી શરૂ થઈ છે. કેનેડિયન-અમેરિકન મુળના જેમ્સ અને સ્વિટ્ઝરલેન્ડના મેયર અને ડીડીઅરને ભૌતિકશાસ્ત્રના નોબેલ પુરસ્કારથી નવાજવામાં આવશે.

આ પણ વાંચો: સુરત: જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી 3 રાઉન્ડ ફાયરિંગ કર્યાનો VIDEO થયો વાયરલ

જેમ્સ પીબલ્સને બહ્માંડ વિજ્ઞાનમાં સિદ્ધાંતિક શોધ માટે અને મિશલ મેયર, ડીડીઅર ક્વોલોજને સંયુકત રૂપથી સૌર મંડલની બહાર એક ગ્રહ(એક્ઝોપ્લેનટ)ની શોધ માટે એવોર્ડ આપવામાં આવ્યો છે. આ ગ્રહ સૂર્ય જેવા કોઈ પણ તારાના ચક્કર લગાવી રહ્યો છે. 14 ઓક્ટોબર સુધીમાં કુલ છ ક્ષેત્રોમાં નોબલ પુરસ્કાર વિજેતાઓની જાહેરાત થશે.

READ  ભાજપને ફટકાર, 'નમો ટીવી'નું પ્રસારણ બંધ કરવા ચૂંટણી પંચનો આદેશ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

FB Comments