20 વર્ષ પછી નોકિયાનો ફોન મળ્યો, પછી જે થયું તે જોઈને માલિકના હોંશ ઉડી ગયા

નોકિયાના ફોનને લઈને ફરી એકવાર ચર્ચાઓ ચાલી રહી છે. એલસ્મેરે પોર્ટના કેવિન મૂડીને પોતાનો નોકિયા ફોન 20 વર્ષ બાદ મળી આવ્યો. તેણે આ ફોનને ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો તો તેના હોંશ ઉડી ગયા કારણ કે નોકિયાના ફોનમાં 70 ટકા જેટલી બેટરી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: અમરનાથની યાત્રાએ ગયેલા 2 ગુજરાતી શ્રદ્ધાળુના મોત, હવાઈ માર્ગે મૃતદેહ વડોદરા પહોંચશે

આ પણ વાંચો:  જન્માષ્ટમીના તહેવારને લઈને ST નિગમ વધુ 1100 બસ દોડાવશે, જુઓ VIDEO

20 વર્ષ બાદ કોઈ ફોન ઓન કરવામાં આવે અને તેમાં બેટરી બચી હોય તો તેને ચમત્કાર જ ગણી શકાય. આ ઘટના નોકિયાના 3310 ફોન સાથે બની હતી. નોકિયાના ફોન એક સમયમાં ખાસ પ્રસિદ્ધી પામ્યા હતા અને લોકોની પાસે નોકિયાના જ ફોન જોવા મળતા હતા. ગૂગલે જ્યારથી એન્ડ્રોઈડ પર ફોકસ કર્યું ત્યારે નોકિયાએ માઈક્રોસોફ્ટ સિસ્ટમ ચાલુ રાખી હતી જેના લીધે લોકોએ ખાસ નોકિયાને ફોન લીધા નહોતા.   બાદમાં નોકિયાએ પણ પોતાના ફોનમાં એન્ડ્રોઈડ સિસ્ટમની એન્ટ્રી કરી દીધી. હાલ બજારમાં નોકિયાના એન્ડ્રોઈડ ફોન પણ મળે છે.

READ  VIDEO: સરકારી ગોડાઉનમાં પણ સરકારી માલસામાન સુરક્ષિત નથી, પાઠ્ય પુસ્તક મંડળના ગોડાઉનામાંથી 42 લાખ રૂપિયાના પુસ્તકો ગાયબ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

[yop_poll id=”1″]

 

 

Top News Stories Of Gujarat : 19-02-2020| TV9News

 

FB Comments