સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, જુઓ VIDEO

રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે. સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં છૂટો છવાયો પણ ભારે વરસાદ વરસશે. તો અમદાવાદમાં પણ હળવા વરસાદની આગાહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સ્વતંત્રતા દિવસે મક્કામાં લાગ્યા ભારત ઝીંદાબાદના નારા, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

શું તમને TV9 Gujaratiના Youtube વીડિયોના નોટિફિકેશન મળે છે કે નહીં?
FB Comments