VIDEO: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદી માહોલ, 6 જિલ્લામાં 100 ટકાથી વધુ વરસાદ

ગુજરાતમાં કેટલાક સ્થળોએ વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે સાબરકાંઠાના પોશીનામાં છેલ્લા 24 કલાક દરમિયાન 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. મહત્વનું છે કે રાજ્યાના 6 જિલ્લામાં 100 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. અને ભારે વરસાદના કારણે કેટલાક ડેમમાં પાણીની આવક વધી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  અમદાવાદના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જુઓ VIDEO

 

આ પણ વાંચોઃ UNSCમાં કાશ્મીરમાંથી 370ની કલમ દૂર કરવા પર બંધ બારણે બેઠક, જાણો શું છે ચીનનું ષડયંત્ર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે પંથકની કેટલીક નદીઓમાં નવા નીર આવ્યા છે. સાબરકાંઠા પંથકના ખેડબ્રંહ્માની હરણાવ નદી બે કાંઠે વહેતી થઇ છે. જ્યારે ઇડરની ઘઉંવાવ નદી અને પોશીનાની સાબરમતી, સેઇ તથા પનારી નદીમાં નવા નીર આવ્યા છે.

READ  VIDEO: દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી મેઘરાજાની બેટિંગ, નવા નીરની આવક થતા નદીઓ ગાંડીતૂર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments