ગુજરાતમાં કેટલા કોરોના વાઈરસના પોઝિટીવ કેસ? જાણો આરોગ્ય સચિવનો જવાબ

Not a single positive case of Coronavirus in Gujarat : Health Secretary Jayanti Ravi

દેશભરમાં હાલ કોરોના વાયરસનો ફફડાટ ફેલાયો છે. કોરોનાને કારણે ભારતમાં 2 વ્યક્તિઓનાં મોત પણ થયા છે. ત આ મામલે સરકાર વધારે ને વધારે સાવચેતીનાં પગલાં લઈ રહી છે. તેવામાં ગુજરાતનાં આરોગ્ય સચિવ જયંતિ રવિએ આજે કોરોના વાયરસને લઈ એક પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે ગુજરાતમાં અત્યાર સુધી એક પણ કોરોના વાયરસનો પોઝિટિવ કેસ સામે આવ્યો નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  એન્જિન વગરની દેશની સૌપ્રથમ સેમી હાઈસ્પીડ ટ્રેન જે જગ્યા લેશે શતાબ્દી એક્સપ્રેસની!

આ પણ વાંચો :    IPL: KXIPના માલિકનું મોટું નિવેદન, IPL માટે કોઈનું જીવન દાવ પર ન લગાવી શકાય

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

77 સેમ્પલમાંથી 72ના નેગેટિવ તો 5 લોકોનાં રિપોર્ટ આવવાના હજુ બાકી છે. તો જયંતિ રવિએ જણાવ્યું કે, કોરોના વાયરસને લઈ સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું કે ગુજરાતમાં કોઈ કેસમાં દર્દી મનાઈ કરે તો પણ કાયદાકીય રીતે તેને હોસ્પિટલમાં રહેવાની ફરજ પાડવામાં આવશે.

READ  પ્રવાસી શ્રમિકોની વતન જવાની માગ વચ્ચે ગૃહ વિભાગે આપ્યો આ ખાસ આદેશ

 

Oops, something went wrong.
FB Comments