શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું કે “દેશની ટોપ 100 યુનિવર્સિટીમાં ગુજરાતની એક પણ યુનિવર્સિટીનું નામ નથી”

Not a single university of Gujarat is included in top 100 universities of India: Education minister

ગુજરાત યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન આપતા દુખ વ્યક્ત કર્યુ છે. તેમને કહ્યું કે દેશની ટોપ 100 યુનિવર્સિટીમાં ગુજરાતની એક પણ યુનિવર્સિટીનું નામ નથી. ગુજરાત યુનિવર્સિટીનું ચંદ્રયાન જેવું થયું, દેખાતું હતું પણ લેન્ડ ના થયું. ગુજરાતમાં 76 યુનિવર્સિટીઓ છે. વિશ્વની ટોપ 200 યુનિવર્સિટીમાં ભારતની એક પણ યુનિવર્સિટી નથી.

READ  રાજ્યમાં 3 દિવસ વાવાઝોડાની શક્યતા, 30-40 કિલોમીટરની ગતિએ ફૂંકાશે પવન, વરસી શકે છે વરસાદ

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments