15 ઓગસ્ટના દિવસે ભારતની સાથે આ 4 દેશને પણ ગુલામીમાંથી મુક્તી મળી હતી

ભારત માટે આજે ખુશીનો દિવસ છે. 1947ના દિવસે દેશને આઝાદી મળી હતી. ત્યારે દેશભરમાં લોકો તિરંગાને સલામી આપીને આ પર્વની ઉજવણી કરી રહ્યા છે. પરંતુ એક મહત્વની વાત પણ આજના દિવસ એટલે 15 ઓગસ્ટ સાથે જોડાયેલી છે. 15 ઓગસ્ટના દિવસે ભારતની સાથે અન્ય 4 દેશ એવા છે જેને પણ આઝાદી મળી હતી.

READ  આ દિવસે ગાંગુલી બેટ લઈને યુવરાજ પાછળ દોડ્યા હતાઃ યુવરાજની 15 રોચક કહાનીનો ભાગ-3

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ભારત આજે 73મું આઝાદી પર્વ મનાવી રહ્યું છે. 15 ઓગસ્ટના દિવસે વિશ્વમાં દક્ષિણ કોરિયા, બહરીન, લિકટેંસ્ટીન અને કાંગો નામના દેશ પણ આઝાદ થયા હતા. દક્ષિણ કોરિયાને 15 ઓગસ્ટ 1945ના દિવસે જાપાનમાંથી આઝાદી મળી હતી. બહરીનને 15 ઓગસ્ટ 1971ના દિવસે બ્રિટેનમાંથી આઝાદી મળી હતી, તો કાંગોને 15 ઓગસ્ટ 1960ના દિવસે ફ્રાન્સમાંથી આઝાદી અને 1866માં લિકટેંસ્ટિનને જર્મનીમાંથી આઝાદી મળી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમદાવાદમાં બીટકોઈન બ્રોકરની આત્મહત્યા બાદ DySp વિરુદ્ધ ગુનો નોંધાયો, મૃતકે સુસાઈડ નોટમાં કહી છે આ વાત

નોર્થ અને સાઉથ કોરિયા

દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા 15 ઓગસ્ટને પોતાનો સ્વાતંત્ર દિવસને મનાવે છે. 15 ઓગસ્ટ 1945માં દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયાને જાપાનમાંથી આઝાદી મળી હતી. યુએસ અને સોવિયત ફોર્સેજે કોરિયાને જાપાનના કબજામાંથી મુક્ત કરાવ્યા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  કોંગ્રેસના નેતાની ચૂંટણી પહેલા જ સરકારી અધિકારીઓને ધમકી , કહ્યું 'અમારી સરકાર બનશે તો સસ્પેન્ડ કરી દઈશું'!

[yop_poll id=”1″]

 

FB Comments