ઈ-મેમો જલદી ભરી દો! મેમો ન ભરનારા લોકોની યાદી તૈયાર, પોલીસ RTOને મોકલીને કરશે આ કાર્યવાહી

Not paying traffic e-challan? Your licence will be suspended e memo jaldi bhari do memo na bharnara loko ni yadi taiyar police RTO ne mokli karse aa karyavahi

જે લોકોએ ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઈ-મેમો નથી ભર્યો. તે લોકો જલદીથી જ આ મેમો ભરી દે અને વારંવાર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવાનું પણ બંધ કરે કારણ કે અમદાવાદ પોલીસે આવા વાહનચાલકો વિરુદ્ધ તવાઈ બોલાવવાનું શરૂ કર્યુ છે.

 

પોલીસના એક અંદાજ મુજબ 20થી પણ વધુ વાહનચાલકો સૌથી વધુ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા પકડાયા છે. ઈ-મેમો અનેક વખત મોકલાયા બાદ પણ દંડ ન ભરતા લોકોની એક યાદી બનાવી પોલીસે RTOને મોકલી આપી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેનો આજનો મુકાબલો રહેશે રોમાંચક, આ કારણને લીધે મેચ રદ થઈ શકે


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

પોલીસના અંદાજ મુજબ અમુક વાહનચાલકોએ 111થી પણ વધુ વખત ટ્રાફિક નિયમ તોડ્યા છે. RTO આવા વાહનચાલકો વિરુદ્ધ લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments