મુંબઈ: બેસ્ટ બસોમાં મુસાફરોને હવે એપથી મળશે ટિકિટ, જુઓ VIDEO

મુંબઈમાં બેસ્ટ બસોની મુસાફરી કરતા મુસાફરોને હવે મોબાઈલ એપ વડે પણ ટિકિટ મળી શકશે. બેસ્ટની બસોમાં ટિકિટના દરમાં ઘટાડો કર્યા બાદ મુસાફરો અને કંડક્ટરો વચ્ચે અવારનવાર બસના ભાડાને લઈ રકઝકના દૃશ્યો સર્જાતા. મુસાફરો પાસે ઘણી વખત ભાડૂ ચૂકવવા છુટા પૈસા ન હોવાથી લોકોને હાલાકી પડતી હતી, ત્યારે આ મુશ્કેલી દૂર કરવા બેસ્ટ તરફથી નવો પ્રયોગ કરવામાં આવ્યો છે, જે મુજબ હવે મુસાફરોને મોબાઈલ એપ વડે પણ બસની ટિકિટ મળી જશે અને છૂટક પૈસા રાખવાની ઝંઝટ દૂર થશે.

READ  સૌરાષ્ટ્રની જૂનાગઢ APMCમાં મગફળીના મહત્તમ ભાવ રહ્યા રૂ.5225, જાણો ગુજરાતની જુદી-જુદી APMCના ભાવ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલાં તોફાનોમાં થયેલા નુકસાનનો બદલો લેવા ગુજરાતમાં કરવામાં આવ્યો હતો આતંકી હુમલો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  મહારાષ્ટ્ર: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ચાલી રહ્યો છે તેજ ગતિએ, બાંદ્રા-કુર્લા બુલેટ ટ્રેનના ટર્મિનસ માટે રૂપિયા 1800 કરોડનું ટેન્ડર

 

FB Comments