અમદાવાદીઓ માટે ખુશખબર, શહેરના રસ્તાઓ પર દોડશે ઈલેક્ટ્રીક બસો

Now E-buses to run on Ahmedabad roads amdavadio mate khushkhaber shehar na rastao par dodse e buses

અમદાવાદીઓ માટે ખુશખબર છે. હવે તમારે BRTS બસ માટે વધુ રાહ નહીં જોવી પડે. કારણ કે આવનારા સમયમાં વધુ 650 ઈલેક્ટ્રીક બસો અમદાવાદ શહેરમાં દોડતી થશે. હાલ આ બસોની સંખ્યા 225 જ છે. જેની સામે આગામી સમયમાં કુલ 900 બસો બીઆરટીએસ જનમાર્ગ પર દોડશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  AMTS employees hold protest outside AMC office, demand regular jobs - Tv9

આજે BRTSના અધિકારીઓની મ્યુનિસિપલ કમિશનર સાથે બેઠક મળી હતી. જેમાં વધુ 300 ઈલેક્ટ્રીક બસનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. આ અગાઉ 350 ઈલેક્ટ્રીક બસો બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. જેનો ઓર્ડર અશોક લેનન અને ટાટા મોટર્સને આપવામાં આવ્યો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  બનાસકાંઠામાં કાચું મકાન ધરાશાયી થતાં એકનું મોત, જુઓ VIDEO

 

 

અગાઉ આપવામાં આવેલા 350 બસના ઓર્ડરમાંથી 50 બસ અમદાવાદમાં તૈયાર થઈને આવી ગઈ છે. જે આગામી 10 દિવસમાં દોડતી થશે અને આગામી 6થી 8 મહિનામાં તમામ બસો શહેરના માર્ગો પર દોડતી થશે. એટલે કે 2020નું વર્ષ અમદાવાદીઓનો વાહન વ્યવહાર વધુ સારો બનાવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  મગફળીની ગાય આધારિત ખેતી, જુઓ VIDEO

 

FB Comments