ખાનગી લેબમાં કોરોનાનો ટેસ્ટ થઈ શકશે, હાઈકોર્ટના ચુકાદા બાદ રાજ્ય સરકારે નોટિફિકેશન જાહેર કર્યુ

medical association writes to CM Rupani, demanding to reduce coronavirus testing prices in the city

હવે રાજ્યમાં ખાનગી લેબમાં પણ કોરોના વાઈરસનો ટેસ્ટ થઈ શકશે. ગુજરાત હાઈકોર્ટના ચુકાદા બાદ રાજ્ય સરકારે નોટિફિકેશન જાહેર કર્યુ છે કે ખાનગી લેબમાં ટેસ્ટ માટે ડૉકટરની મંજૂરી જરૂરી છે. MCIની ગાઈડલાઈન મુજબ ખાનગી લેબમાં કોરોનાનો ટેસ્ટ થઈ શકશે. ત્યારે જો સરકારની ગાઈડલાઈનનો ભંગ થશો તો પગલા લેવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યની કેબિનેટ બેઠક મળશે, લોકડાઉનની સમય મર્યાદા અંગે લેવાઈ શકે છે નિર્ણય


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments