હવે ગુજરાતમાં પણ સંવિધાન બચાવો રેલી, જાણો ક્યાં થયું આયોજન અને કોણ કોણ રહેશે હાજર

13મી ફેબ્રુઆરીના રોજ સંવિધાન બચાવ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ શહેરના હોસ્પિટલ ચોકમાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે આ આયોજન કરાયું છે. 

આ રેલીમાં કનૈયાકુમાર, સ્વામી ચક્રપાણી મહારાજ, આચાર્ય પ્રમોદકૃષ્ણમ, જીગ્નેશ મેવાણી અને પાટીદાર નેતા હાર્દિક પટેલ રહેશે ઉપસ્થિત રહેશે. ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે હાલમાં CBI, RBI જેવી સંસ્થાઓ પર સરકાર તરાપ મારી રહી છે જેના કારણે લોકોને જાગૃત કરવા જરૂરી છે.

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકોને મિત્રો તરફથી ફાયદો થાય

જો કે આ રાજ્યગુરૂએ આ રેલીને લોકસભા ચૂંટણા સાથે કોઇ લેવાદેવા ન હોવાનું જણાવ્યું.

[yop_poll id=1075]

Oops, something went wrong.
FB Comments