• March 21, 2019

સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશખબર, સ્ટેચ્યૂ ઑફ યુનિટી સુધી પહોંચવું બન્યું સરળ

Statue of Unity_ Tv9

Statue of Unity_ Tv9

સૌરાષ્ટ્રના લોકોને નર્મદા ખાતે આવેલા સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લેવા માટે સરળતા રહે તે માટે રાજકોટ એસટી વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો VIDEO: કેમ સ્ટેચ્યૂ ઑફ યુનિટીની ઊંચાઇ 182 મીટર રખાઈ ? 

રાજકોટ એસટી સ્ટેચ્યૂ ઑફ યુનિટી  જવા માટે વોલ્વો બસો દોડાવશે. આ બસો સપ્તાહમાં બે દિવસ દોડશે. સપ્તાહમાં દર શનિવાર અને રવિવારે એસટીની બસો સ્ટેચ્યૂ ઑફ યુનિટી રવાના થશે.

છેલ્લા થોડાં સમયથી સ્ટેચ્યૂ ઑફ યુનિટી પર લોકોની હાજરી વધી રહી છે જે જોતાં આગામી સમયમાં ગુજરાતના લોકો સરળતાથી પહોંચી શકે તે માટે ST વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામં આવ્યો છે.

[yop_poll id=”16″]

 

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Gujarat BJP senior leaders leave for Delhi, to discuss names for LokSabha Elections2019 - Tv9

FB Comments

Hits: 4000

TV9 Web Desk6

Read Previous

મરાઠા અનામત મુદ્દે મુખ્ય પ્રધાન ફડણવીસે આજે બોલાવી સર્વદલીય બેઠક

Read Next

રામ મંદિર નિર્માણને સમર્થન આપવા માત્ર 2 દિવસમાં મોટી સંખ્યામાં લોકોએ ડાઉનલોન કરી આ કૉલર ટ્યૂન

WhatsApp chat