ગાંધીનગરમાં LRD ભરતી મુદ્દે છેલ્લા અઢી મહિનાથી ચાલતા અનામત વર્ગના આંદોલનનો સુખદ અંત!

Now there's an end to LRD protest, says Gujarat HM Pradipsinh Jadeja

ગાંધીનગરમાં છેલ્લા અઢી મહિનાથી ચાલતા અનામત વર્ગના આંદોલનનો સુખદ અંત આવ્યો છે. ગૃહ રાજ્ય પ્રધાન સાથે અનામત વર્ગની મહિલા ઉમેદવારોની બેઠક સફળ રહી છે. બેઠકમાં ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ ત્રણ અઠવાડિયામાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની ખાતરી આપતા LRD અનામત વર્ગની મહિલાઓનું આંદોલન સમેટાયું છે.

આ પણ વાંચોઃ રાજ્યમાં આરોગ્ય સેવાને લઈને સરકારની મોટી જાહેરાત, ત્રણ નવી સરકારી મેડિકલ કોલેજની મળી મંજૂરી

ગાંધીનગરમાં LRD ભરતીને લઈ સર્જાયેલા વિવાદ બાદ અનામત વર્ગની મહિલા ઉમેદવારો દ્વારા આંદોલન શરૂ કરાયું હતું. જેના આશરે 70થી વધુ દિવસો સુધી આ આંદોલન યથાવત્ રહ્યું હતું. ત્યારે સરકાર સાથેની અનેક વાટાઘાટ અને સરકારના નવા ફોર્મ્યુલા પછી હવે આંદોલન સમેટાયું છે. સરકારે 62.5 માર્ક્સના નવા ફોર્મ્યુલાની રજૂઆત કર્યા બાદ બિનઅનામત વર્ગ અને અનામત વર્ગે સ્વીકાર કર્યો છે. જો કે, અનામત વર્ગ હજુ સરકારના પરિપત્રને સંપૂર્ણ રદ કરવાની માગણી સાથે છે. સરકારે 1 ઓગસ્ટ 2018ના કરેલા પરિપત્રને લઈ આ વિવાદ શરૂ થયો હતો. જો કે, સરકારે

READ  ચૂંટણી પહેલાં જ રાજ્ય સરકારે બિન અનામત વર્ગને આપી બીજી ભેટ, હવે વય મર્યાદામાં કર્યો વધારો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments