VIDEO: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરવા જનારા માટે ખુશ ખબર! ફ્રી વાઈફાઈ અને રિવર રાફ્ટીંગની માણી શકાશે મજા

હવેથી તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરવા જશો તો ફ્રી વાઈફાઈ અને રિવર રાફ્ટીંગની પણ મજા માણી શકશો. સીએમ રૂપાણીએ તેનો પ્રારંભ કરાવ્યો છે. મુખ્યપ્રધાન નર્મદાના પ્રવાસે છે, તેમણે પહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જિયો વાઈફાઈનો પ્રારંભ કરાવ્યો. જેનાથી પ્રવાસીઓ ફ્રી વાઈફાઈનો ઉપયોગ કરી શકશે. સરકારની આ સુવિધાથી સૌ પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. સીએમ રૂપાણીએ પત્ની અંજલી રૂપાણી સાથે ખાલવાની ગામ પહોંચ્યા, જ્યાં તેમણે રિવર રાફ્ટિંગની સુવિધાને લીલી ઝંડી આપી. આ સાથે જ અહીં રિવર રાફ્ટીંગની પણ મજા માણી શકાશે.

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકોના અટકી ૫ડેલા કાર્યોની પૂર્ણતા માટેનો માર્ગ સરળ બને

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: VIDEO: રાજ્યમાં વરસાદી માહોલ યથાવત, 32 જિલ્લાના 204 તાલુકામાં વરસાદ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  અમદાવાદ પકવાન ચાર રસ્તા પાસે મોડી રાત્રે ફૂટપાથ પાસે સૂતેલા વૃદ્ધ પર કાર ચડાવી દેતા ઘટનાસ્થળે મોત, જુઓ VIDEO

 

[yop_poll id=”1″]

FB Comments