તમે જાતે સ્વિચ ઓન-ઓફ કરો તમારૂ કાર્ડ, તમારે ડેબિટ/ક્રેડિટ કાર્ડ ઓનલાઈન યુઝ કરવું છે કે નહીં? હવે તમે નક્કી કરી શકશો

now you can set transaction limits on your card switch it on off tame jate switch on-off karo tamaru card tamare debit/credit card online use karvu che ke nahi? have tame nakki kari sakso

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ બેન્કો માટે ડેબિટ/ક્રેડિટથી જોડાયેલા નિર્દેશ જાહેર કર્યા છે. કોઈ નવા કાર્ડ હવે ભારતની અંદર ફિઝિકલ યૂઝ (ATM કે PoS મશીન પર) માટે જ હશે. કસ્ટમરની વિનંતી કરવા પર જ ઈન્ટરનેટ અને અન્ય સુવિધાઓ એક્ટિવેટ થશે. કસ્ટમર્સની પાસે એ વિકલ્પ હશે કે તે કોઈ પણ ટ્રાન્ઝેક્શનની લિમિટ નક્કી કરી શકશે. આ લિમિટ ફિઝિકલ અને ઈન્ટરનેટ યૂઝ માટે હશે.

now you can set transaction limits on your card switch it on off have tame nakki kari shaksho ke tamare debit/credit card online use karvu che ke nahi? RBI e bank ne aapya aadesh

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  જો આવું થયું તો મહારાષ્ટ્રમાં ભાજપની સરકારને આંચ નહીં આવે, જાણો વિગત

પહેલા ઈશ્યુ થયેલા કાર્ડ પર બેન્ક પોતાની રીતે નિર્ણય કરશે કે કાર્ડ પર ઈન્ટરનેટ યૂઝ (ઓનલાઈન પેમેન્ટ) આપવું છે કે નહીં. તેમાં શરત છે કે જે કાર્ડને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે યૂઝ નથી કરવામાં આવ્યા, તેમના માટે આ સુવિધાઓ ઓટોમેટિક ડિસેબલ કરી દેવામાં આવશે. એટલે કે જો તમે અત્યાર સુધી તમારા કાર્ડને ઓનલાઈન યૂઝ નથી કર્યુ તો આગળ પણ તમે યુઝ નહીં કરી શકો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  સુરતના 12 હજાર ખાતેદારોના એક બેંકમાં 30 કરોડ રૂપિયા અટવાયા! જુઓ VIDEO

 

 

જ્યારે કોઈ બેન્ક ડેબિટ/ક્રેડિટ કાર્ડ ઈશ્યુ કરે છે તો સાથે ઈન્ટરનેટ banking credentials પણ આપે છે. જે એવા ટ્રાન્ઝેક્શન નથી કરી શકતા, જેમની સાથે ફ્રોડ થવાનો ખતરો ખુબ વધારે હોય છે. RBI એ માનીને ચાલી રહ્યું છે કે જે લોકો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરે છે, તેમને CVV અને OTPsના મહત્વનો અંદાજ છે અને તે ફોન કોલ પર એવું કંઈ શેયર નથી કરતા, જો બાય ડિફોલ્ટ આ સુવિધા ડિસેબલ થશે તો ઈન્ટરનેટથી જોડાયેલા ફ્રોડને ના સમજતા લોકો પણ છેતરપિંડીથી બચી જશે.

READ  જો તમે આવી ભૂલ કરી તો તમારું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ કરી દેવાશે ડિલીટ!

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

RBIએ બેન્કોને કહ્યું છે કે તે કાર્ડ હોલ્ડર્સને તમામ પ્રકારના ટ્રાન્ઝેક્શન માટે ટ્રાન્ઝેક્શન લિમિટને સ્વિચ ઓન/ઓફ/મોડિફાઈ કરવાની સુવિધા આપે. આ સુવિધા ઘણી ચેનલ્સ (ઓનલાઈન/એપ/કોલ/ATM) દ્વારા 24 કલાક ઉપલબ્ધ રહેશે. જો કાર્ડના સ્ટેટસમાં કોઈ ચેન્જ થાય છે તો તેની સૂચના બેન્ક તાત્કાલિક ગ્રાહકોને આપે.

 

Top 9 Business News Of The Day : 29-03-2020 | Tv9GujaratiNews

FB Comments