5 સ્ટેપ્સમાં FASTAGને BHIM એપથી આ રીતે કરો ઘરે બેઠા રિચાર્જ, વાંચો વિગત

Govt extends deadline for mandatory FASTags by two weeks to December 15

ફાસ્ટેગ તો લોકો પોતાના વાહન માટે ખરીદવા લાગ્યા છે પણ આ ફાસ્ટેગ રિચાર્જ કેવી રીતે કરવો તેને લઈને પ્રશ્નો હોય છે. ફાસ્ટેગ વાહનમાં લગાવવો ફરજિયાત કરવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

npci-offered-users-can-rechared-fastags-from-bhim-upi-app-know-how-to-recharge FASTAG jano kevi rite recharge krso fastag


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: બેભાન થયેલા દીપડાને જોઈને લોક ફોટા પાડી રહ્યા હતા, એવામાં દીપડાએ અચાનક કર્યો હુમલો

 

 

જો તમારી પાસે BHIM UPI એપ હોય તો તમે આ સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરીને પોતાનો ફાસ્ટેગ રિચાર્જ કરી શકો છો.
1. ફાસ્ટેગ રિચાર્જ કરવા માટે BHIM UPI એપ ખોલો.
2. આ બાદ હોમ સ્ક્રીન પર SENDના ઓપ્શન પર ક્લિક કરો.
3. આ બાદ NETC. વાહનનો નંબરની સાથે @ એડ કરીને બેંકનું નામ લખો. ઉદાહરણ તરીકે NETC.UP99TUV2100@axisbank જો ફાસ્ટેગ ઈશ્યુ કરનારી બેંક એક્સિસ બેંક હોય તો. તમારે બેંક અન્ય હોય તો તે જગ્યાએ બેંકનું નામ બદલશે.

READ  વર્ષ 2019 ના મોદી સરકારના 10 મોટા નિર્ણયો જેના કારણે 137 કરોડ ભારતીયોનું બદલાયું ભવિષ્ય

આ પણ વાંચો :   VIDEO: નવસારીની વિજલપોર પાલિકાની સામાન્ય સભા બની તોફાની! પાલિકાના પ્રમુખ પર ઉપ પ્રમુખે કર્યો થપ્પડોનો વરસાદ

npci-offered-users-can-rechared-fastags-from-bhim-upi-app-know-how-to-recharge FASTAG jano kevi rite recharge krso fastag
બેંકનું આઈડી આ પ્રમાણે રહેશે જે તમારે જોઈને એન્ટર કરવાનું રહેશે.

4. આ બાદ વેરિફાય કરો અને રિચાર્જની રકમ ભરો.
5. બાદમાં તમારો યુપીઆઈ પીન એન્ટર કરીને કન્ફર્મ કરો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આમ આટલું કરવાથી તમે ફાસ્ટેગ ભીમ એપના માધ્યમથી રિચાર્જ કરી શકશો. જો કે આ રીતે અન્ય યુપીઆઈ એપથી પણ રિચાર્જ કરી શકાય છે. જો કે તમાકે બેંકને લઈને ધ્યાન રાખવાનું રહેશે.

READ  અમદાવાદમાં રહેલો પૂર્વ પાકિસ્તાની યુવક પહેલીવાર કરશે મતદાન

 

Gujarat Budget 2020: 'Question Hour' begins at Gujarat Vidhan Sabha| TV9News

FB Comments