કોરોના વાઈરસને કારણે કેન્દ્ર સરકારનો નિર્ણય, NPR અનિશ્ચિત સમય માટે સ્થગિત

npr-postponed-cornavirus-covid-19-out-break-home-ministry

કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર એટલે કે NPRને અપડેટ કરવાની પ્રક્રિયાને અનિશ્ચિત સમય માટે અટકાવી દીધી છે.

આ પણ વાંચો: ગુજરાતના અનેક શહેરોના વાતાવરણમાં પલટો, કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઘણા રાજ્યોએ 1 એપ્રિલથી NPR પ્રક્રિયા શરૂ કરવાની હતી. પરંતુ કોરોના વાયરસના વધતા ચેપ અને તેના સંભવિત જોખમોનું મૂલ્યાંકન કરતાં, ગૃહ મંત્રાલયે કહ્યું છે કે NPRને અપડેટ કરવાની પ્રક્રિયા આગળના આદેશો સુધી મુલતવી રાખવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments
READ  રાજીવ ચોક મેટ્રો સ્ટેશન પર ' દેશ કે ગદ્દારો કો..ગોલી મારો..' ના લાગ્યા નારા, પોલીસે કરી ધરપકડ