VIDEO: અયોધ્યા ચુકાદા બાદ NSA અજીત ડોભાલના નિવાસસ્થાને તમામ ધર્મના ગુરૂઓની બેઠક

અયોધ્યા જમીન વિવાદમાં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા બાદ દેશમાં શાંતિનો માહોલ છે. ત્યારે ચુકાદા બાદ પણ સમાજમાં શાંતિ અને સૌહાર્દ યથાવત્ રહે તે માટે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના નિવાસસ્થાને તમામ ધર્મોના ધર્મગુરૂઓની બેઠક યોજાઈ હતી. સતત બીજા દિવસે અજીત ડોભાલે સાધુ-સંતો સાથે ચર્ચા કરી.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં રાજ્યપાલે આ પાર્ટીને સરકાર બનાવવા માટે આપ્યું આમંત્રણ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ચહેરા પર નિરાશા અને અફસોસ ઝળકે છે આ નવલોહિયા ક્રિકેટરના : પ્રતિબંધ બાદ પહેલી વાર મુંબઈ ઍરપોર્ટ પર દેખાયો હાર્દિક પંડ્યા : જુઓ FIRST PHOTOS

આ બેઠકમાં હાજર ધર્મગુરૂઓએ સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સ્વાગત કર્યું હતું. અને દેશમાં કોમી એખલાસ અને શાંતિ જળવાય તે માટે અપીલ કરી છે. મહત્વની વાત એ છે કે, આ બેઠકમાં ટીવીનાઈન ગ્રૂપના ચેરમેન રામેશ્વર રાવ જુપલ્લી પણ હાજર રહ્યા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: ભરૂચમાં નર્મદા નદીમાં પૂર, ભયજનક જળસપાટીથી 5 ફૂટ ઉપર વહી રહી છે

 

 

FB Comments