સુરત: યુનિવર્સિટી અને કોલેજોની પરીક્ષા મોકૂફ રાખવાની માગ, પરીક્ષાના વિરોધમાં NSUIના ધરણા

કોરોના વાઈરસના કારણે યુનિવર્સિટી અને કોલેજોની પરીક્ષા મોકૂફ રાખવાની માગ સાથે સુરતમાં NSUIના કાર્યકર્તાઓ ધરણા પર ઉતર્યા છે. કાપોદ્રાની ધારુકાવાળા કોલેજ ખાતે NSUIના કાર્યકર્તાઓએ ધરણા કર્યા છે. તંત્રને પરીક્ષા ઓનલાઈન લેવા માટે અને માસ પ્રમોશન આપવા રજૂઆત કરી છે. મહત્વનું છે કે મહામારી વચ્ચે 25 જૂનથી કોલેજોમાં પરીક્ષાઓ શરૂ થઈ રહી છે.

READ  રાજદ્રોહના ગુનામાં અલ્પેશ કથિરીયાને આખરે સુરતથી પણ મળી મોટી રાહત, શરતી જામીન મંજૂર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments