દેશમાં કોરોનાના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં, પોઝિટિવ કેસની સંખ્યા 147 પહોંચી

Coronavirus: Cases in Maharashtra reach 39

કોરોના વાઈરસના દેશમાં કેસ 800થી વધારે થઈ ગયા છે.  આ કેસમાં સૌથી વધારો કોઈ રાજ્યમાં કેસ નોંધાયા હોય તો તે મહારાષ્ટ્ર છે.   કોરોના વાઈરસના લીધે મહારાષ્ટ્રમાં 3 લોકોનો મોત થયા છે જ્યારે અન્ય દર્દીઓને આઈસોલેશનમાં રાખીને સારવાર કરવામાં આવી રહી છે.  મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના ફેલાવાના લીધે કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે.  ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના કુલ 147 કેસ નોંધાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મુખ્યપ્રધાન રૂપાણીનું કોરોના મામલે નિવેદન, સંયમ અને શિસ્ત પાળો

 

આ પણ વાંચો :  ગુજરાતમાં કોરોના વાઈરસના કુલ 47 કેસ પોઝિટિવ, આ શહેરમાં છે સૌથી વધારે દર્દીઓ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

FB Comments