થોડા દિવસ પહેલા સાંસદ નુસરત જહાં ટ્રોલ થઈ હતી ત્યારે હવે આ કારણને લીધે ફરી આવી ચર્ચામાં

લોકસભા ચૂંટણીમાં 78 મહિલા સાંસદ જીતીને સંસદ પહોંચી છે. તેમાં એક અભિનેત્રીથી સાસંદ બનેલી નુસરત જહાં પશ્ચિમ બંગાળની બશીરહાટ લોકસભા સીટથી જીત મેળવી છે. આ પહેલા નુસરત જહાં કપડાને લીધે ટ્રોલ થઈ હતી. હવે ખબર આવી રહી છે કે નુસરત જહાં થોડા સમયમાં જ લગ્ન કરવા જઈ રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

READ  મધ્યપ્રદેશ: 16 માર્ચે કમલનાથ સરકારની અગ્નિ પરીક્ષા, રાજ્યપાલે ફ્લોર ટેસ્ટની કરી જાહેરાત

નુસરત જહાં કોલકત્તાના બિઝનેસમેન નિખિલ જૈનની સાથે લગ્ન કરવાની છે. આ લગ્ન એક ડેસ્ટિનેશન વેડિંગ હશે, જેનું આયોજન ઈસ્તાંબુલમાં કરવામાં આવશે. આ વાતની જાણકારી નુસરત જહાંએ જાતે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આપી છે.

 

નુસરત જહાંએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં તેને હાથમાં રિંગ પહેરેલી નજરે આવી રહી છે અને તેનો હાથ કોઈએ પકડી રાખ્યો છે. આ તસવીરના કેપ્શનમાં લખ્યું છે કે જ્યારે સચ્ચાઈ સપના કરતા સારી હોય, જીવનમાં એક-બીજાની સાથે રહીશુ.

READ  Video: અલ્પેશ ઠાકોરનો ભાજપમાં જોડાવવાનો મામલો ગૂંચવાયો

 

Oops, something went wrong.
FB Comments