ગુજરાત કોંગ્રેસમાં ભંગાણના એંધાણ, રાજ્યસભાની બેઠક માટે OBC અને પાટીદાર વચ્ચે જંગ

OBC vs Patidar : Gujarat Congress facing inter dispute ahead of RajyaSabha Polls Gujarat congress ma bhangan na aendhan Rajyasabha ni bethak mate OBC ane patidar vache jung

રાજ્યસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે. તેની વચ્ચે કોંગ્રેસમાં સત્તા માટે ભડકો થયો છે. રાજ્યસભાની સીટ માટે કોંગ્રેસમાં પાટીદાર અને OBC સામસામે આવી ગયા છે. OBC અને પાટીદાર વચ્ચે રાજ્યસભાની બેઠક માટે જંગ જોવા મળી રહ્યો છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  મોહરમ અને ગણેશ ચતુર્થીનો તહેવાર એકસાથે ઉજવાયો પણ આ ફોટો વર્ષો સુધી લોકોને યાદ રહી જશે

એક તરફ પાટીદાર ધારાસભ્યો પોતાને ટિકિટની આપવાની હઠ પકડી બેઠા છે. ત્યારે સામે OBC ધારાસભ્યોએ પણ પ્રભારી સાતવ સમક્ષ ટિકિટની માગ કરી છે. સાથે જ સાતવ પાસે કેટલાક OBC ધારાસભ્યોએ વિપક્ષીનેતા બદલવાની પણ માગ કરી છે. મહત્વનું છે કે પાટીદાર ધારાસભ્યોની એક ખાનગી બેઠક મળી હતી. જેની હવે મોટી અસર જોવા મળી રહી છે અને બંને સમાજની જીદના કારણે હવે ગુજરાત કોંગ્રેસમાં ભંગાણના એંધાણ દેખાઈ રહ્યાં છે.

READ  ભારે વરસાદના લીધે ગુજરાતની નદીઓ બે કાંઠે, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: સંતાન કે શેતાન? સંપતિના વિવાદમાં પુત્રએ પિતાની જ કરી હત્યા

FB Comments