સુરત: ભાજપના વોટ્સઅપ ગ્રુપમાં ફરી મુકાયા અશ્લીલ વીડિયો! ગ્રુપમાં સાંસદ, ધારાસભ્ય અને કાર્યકરો

Obscene videos shared in Surat BJPs Whatsaap group, screenshots circulating on social media

સુરતમાં ભાજપનું વોટ્સઅપ ગ્રુપ ફરી વિવાદમાં આવ્યું. વોર્ડ નંબર 18ના ગ્રુપમાં અશ્લીલ વીડિયો તેમજ બિભસ્ત ફોટા ફરી શેર કરાયા છે. વોર્ડ નંબર-18ના મહામંત્રી કેતન માટલીવાલાએ આ વીડિયો અને ફોટા શેર કરતા વિવાદ ઉભો થયો છે. આ ગ્રુપમાં સાંસદ, ઘારાસભ્ય સહિત અનેક કાર્યકરતાઓ પણ છે. આ પહેલા ગત 9 ફેબ્રુઆરીના રોજ વોર્ડ નંબર 24 ના ગ્રુપમાં પણ વીડિયો અને ફોટા શેર કરાયા હતા. પાર્ટી હવે આ દિશામાં એક્શન લે છે કે કેમ તે જોવું રહ્યું.

READ  5 of family killed in car accident on Hyderabad-Nizamabad highway - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગુજરાતી ફિલ્મ અભિનેતા વિક્રમ ઠાકોર ભાજપમાં જોડાય તેવી અટકળો

FB Comments