ખેડૂતો માટે મોટી ખુશ ખબર! ઓલા-ઉબેરની જેમ મંગાવી શકાશે ટ્રેકટર અને અન્ય સાધનો

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ ઓટો ઉદ્યોગમાં ચાલતી મંદી માટે ટેક્સી એગ્રિગેટર ઓલા અને ઉબેરને દોષી ઠેરવી રહ્યા છે. તે જ સમયે મોદી સરકારના કૃષિ મંત્રાલયે તાજેતરમાં એક એપ્લિકેશન શરૂ કરી છે જે ઓલા અને ઉબેરની જેમ કામ કરી રહી છે. આ એપ્લિકેશનથી ખેડૂત હવે ઓલા-ઉબેરની જેમ ખેતી માટેના ટ્રેક્ટર અને અન્ય સાધનોની મંગાવી શકેશે. ખેડૂતે આ માટે ભાડુ ચૂકવવું પડશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  વડાપ્રધાન મોદીએ કેમ બાળકોની માંગી માફી ?,જો કે એક બાળકીએ જે જવાબ આપ્યો તે સાંભળીને મોદી પણ પોતાનું હસવું રોકી ન શકય, જુઓ વાયરલ વીડિયો

તાજેતરમાં કૃષિ મંત્રાલય દ્વારા ‘CHC Farm Machinery’ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે. આ એપ પર કસ્ટમ હાયરિંગ સેન્ટર્સ (CHCs) દ્વારા ખેડુતોને ખેતી સાથે જોડાયેલા મશીનો આપવામાં આવશે. આ માટે, દેશભરમાં 35 હજાર કસ્ટમ હાયરિંગ સેન્ટર બનાવવામાં આવ્યા છે, જેમાં વાર્ષિક 2.5 લાખ કૃષિ ઉપકરણો ભાડે આપવાની ક્ષમતા છે. કૃષિ મંત્રાલયની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. આ એપ્લિકેશન અંગ્રેજી, હિન્દી, ઉર્દૂ, નેપાળી, કન્નડ, મરાઠી, બંગાળી સહિત 12 વિવિધ ભાષાઓમાં ઉપલબ્ધ છે. આ એપ્લિકેશનને ડાઉનલોડ કર્યા પછી, તમારે ભાષા પસંદ કરવી પડશે અને નોંધણી કરાવવાની રહેશે.

READ  VIDEO: ઢોંગી ઢબુડી ઉર્ફે ધનજી ઓડ અને તેના સેવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારબાદ તમને ટ્રેક્ટર, ટ્રેલર, હેપ્પી સીડ, થ્રેશર સહિત 25 થી વધુ સાધનો મળશે. તમે આમાંથી કોઈ પણ સાધન પસંદ કરી શકો છો. એપ્લિકેશનમાં એક કરતા વધુ સાધનો પણ પસંદ કરી શકાય છે. આ સિવાય તમને કેટલી દિવસો માટે ઉપકરણો અથવા મશીનની જરૂર પડે છે તે માટે પણ આ માહિતી આપવી પડશે. તમે બુક કરાવેલ મશીન અથવા સાધનોના ભાડાથી સંબંધિત માહિતી મેળવી શકો છો.

READ  VIDEO: રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશખબરી, સરકાર દ્વારા દિવાળી પહેલા પગાર મળી શકે

આ પણ વાંચો: ગુજરાતવાસીઓ સાવાધાન! અતિવૃષ્ટી થવાના એંધાણ, હવામાન વિભાગે કરી આગાહી, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Oops, something went wrong.
FB Comments