VIDEO: વડોદરામાં કથાના ફોટા સોશિયલ મીડિયા પર મૂકવા મુદ્દે બે શખ્સો વચ્ચે મારામારી

વડોદરામાં કથાના ફોટા સોશિયલ મીડિયા પર મૂકવા મુદ્દે બે શખ્સો વચ્ચે મારામારી સર્જાઈ. ઘટના શહેરના માંજલપુર વિસ્તારની છે. જ્યાં એક શખ્સે કથાનું આયોજન કર્યા બાદ તેના ફોટા સોશિયલ મીડિયામાં મૂક્યા હતા. જેને લઈ તેને વિજય બુમ્બાડીયા અને તેના મિત્રો સાથે ઝઘડો થયો હતો. વિજય બુમ્બાડીયા અને તેના મિત્રો વર્ષોથી ગણેશ પંડાલનું આયોજન કરે છે.

READ  રાજકોટ કે વડોદરા ? ગુજરાતમાં AIIMS ક્યાં ઉભી કરવી તેનું કોકડું વધુ ગૂંચવાયું

આ પણ વાંચોઃ  ભાવનગરના વલ્લભીપુર નજીક નદીમાં ડૂબી જવાથી પાંચ લોકોના મોત, 10 જેટલા લોકો નદીમાં નહાવા પડ્યા હતા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ત્યારે યુવકે કથાના ફોટા સોશિયલ મીડિયામાં મૂક્યા હોવાથી ગણેશ પંડાલના ડેકોરેશન અન્ય ગ્રુપ જોઈ જશે. તેવા આક્ષેપ સાથે વિજય બુમ્બાડીયાના મિત્રોએ યુવકને માર માર્યો હતો. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. સમગ્ર ઘટના પર માંજલપુર પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Cash van driver runs away with Rs 1.8 crore in Ahemdabad - Tv9 Gujarati

[yop_poll id=”1″]

 

FB Comments