અમદાવાદના પાલડીમાં વૃદ્ધ પર હુમલો, ઘાતક હથિયાર વડે કરાયો હુમલો, જુઓ LIVE VIDEO

અમદાવાદના પાલડી વિસ્તારમાં એક વૃદ્ધ પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલાની ઘટના બની છે. જેમાં વૃદ્ધ ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર માટે SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના પાલડીના કોચરબ, કાગડી વાડ નજીક બની કે જ્યાં વહેલી સવારે બાઉન્સરના વૃદ્ધ ભાઈ ઉપર બે શખ્સોએ છરી અને દેશી કટ્ટા જેવા ઘાતક હથિયારથી હુમલો કર્યો. જો કે આસપાસના લોકો ભેગા થઈ જતા આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા. હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. એલિસબ્રિજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

READ  VIDEO: પ્લાસ્ટિકના ઉપયોગ સામે AMC બન્યુ કડક, 3 એકમોને કર્યા સીલ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: VIDEO: ખેડૂતો માટે સારા સમાચાર આવે તેવી શક્યતા! કેબિનેટમાં ખેડૂતોને થયેલા નુકસાન અંગેની કરાશે સમીક્ષા

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  2006માં સુરતમાં પૂર આવવાના કારણે લોકો થયા હતા દુ:ખી, હવે સુરતના પ્રાણીસંગ્રહાલય થઈ રહ્યું ખુશ

 

FB Comments