સુરતમાં ધોળે દિવસે ચોરી! કારનો કાચ તોડીને કરી રૂ.3.5 લાખની ચોરી, જુઓ VIDEO

On cam Glasses broken valuables worth Rs. 3.5 lacs stolen from a car in broad daylight in Surat

જો તમારી કારમાં કિંમતી સામાન હોય તો રસ્તા ઉપર કાર પાર્ક કરતા પહેલા ચેતજો. કારણ કે સુરતના કાપોદ્રામાં એક વ્યક્તિને રસ્તા ઉપર કાર પાર્ક કરવી મોંઘી પડી છે. બાઈક પર આવેલો ગઠિયો કારનો કાચ તોડીને 3.5 લાખની ચોરી કરીને ફરાર થઈ ગયો. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. ધોળે દિવસે લોકોની અવર-જવર હતી તે સમયે લોકોની નજર સામે જ એક ગઠિયો ગાડી પાસે આવ્યો અને કારની ડાબી બાજુનો આગળનો કાચ તોડીને તેમાંથી 3.5 લાખ રૂપિયા લઈને બાઈક પર ફરાર થઈ ગયો.

READ  ગુજરાતની જુદી-જુદી APMCમાં અનાજના ભાવ શું રહ્યાં, જાણો એક ક્લિક પર

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: કોણ છે 51 કરોડના દાતા? મા ઉમિયાના મંદિરના નિર્માણમાં આપ્યું 51 કરોડનું દાન

FB Comments