ડાયરામાં ગાયક કલાકારના બદલાયા સૂર તો લોકોએ ચખાડયો મેથીપાક! VIDEO થયો વાયરલ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

બોટાદના સાળંગપુર રોડ પર યોજાયેલા ડાયરામાં કલાકાર પ્રભાતસિંહ સોલંકીની લોકોએ ધોલાઈ કરી. માતાજીના માંડવાના કાર્યક્રમમાં દારૂ પીને આવ્યા હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો. ડાયરામાં દારૂ પીને ભજન ગાતા લોકોમાં રોષ વ્યાપ્યો હતો. જેને લઈ એક વ્યક્તિ સ્ટેજ પર આવીને પ્રભાતસિંહને થપ્પડ મારે છે. હાલ કલાકાર પ્રભાતસિંહની ધોલાઈનો વીડિયો વાયરલ થયો છે.

READ  અમદાવાદ એપલ હોસ્પિટલનું BU પરમિશન રદ કરવામાં આવ્યું


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments