અમદાવાદ શહેરમાં તિક્ષ્ણ હથિયારો લઈને અસામાજિક તત્વોએ જાહેરમાંં મચાવ્યો આતંક, જુઓ આ VIDEO

અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વોનો આતંક દિવસેને દિવસે વકરી રહ્યો છે. તેવામાં અમદાવાદ પોલીસ સબ-સલામતના દાવા કરી રહ્યું છે. શહેરના પૂર્વ વિસ્તાર એવા રખિયાલમાં કેટલાક તત્વો બેખૌફ બન્યા છે. જેઓ કાયદા કાનુનની ચિંતા કર્યા વગર આતંક મચાવી રહ્યા છે. આ અસામાજિક તત્વો મોરાજી ચોક વિસ્તારમાં તિક્ષ્ણ હથિયારો લઈ બાઈક અને એક્ટિવા પર આવી ચડે છે.

READ  ગુજરાતમાં વાવાઝોડામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને PMO દ્વારા સહાયની જાહેરાત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

અને ખુલ્લી તલવાર કાઢી રૌફ જમાવે છે. અચાનક બનેલી આ ઘટના બાદ અફરાતફરી મચી ઉઠે હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયા છે. આતંકની આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. ત્યારે જોવું એ રહેશે કે શહેર પોલીસ આવા અસામાજીક તત્વો પર કાયદાનું કડક હંટર ક્યારે ચલાવશે.

READ  ગુજરાતવાસીઓ સાવાધાન! અતિવૃષ્ટી થવાના એંધાણ, હવામાન વિભાગે કરી આગાહી, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments