રાજકોટમાં પોલીસની દાદાગીરીનો VIDEO વાયરલ

On cam: Policeman misbehaves with commuter in Rajkot

રાજકોટમાં પોલીસ જવાનના ગેરવર્તણૂંકના વાયરલ VIDEO કેસમાં હવે કાર્યવાહી તેજ થઇ છે. ગેરવર્તન કરનારો જવાન રાજકોટ રૂરલ LRDમાં ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું છે. અને પોલીસે આ LRD જવાન સામે કાર્યવાહી પણ શરૂ કરી છે.

આ પણ વાંચો: દિલ્હીમાં આજે ગુજરાત કોંગ્રેસના નેતાઓની બેઠક, વિધાનસભાની ચૂંટણીમાં પ્રચારની જવાબદારી સોંપાશે

ઘટના એમ છે કે ગઇકાલે કેકેવી રોડ પર ભરટ્રાફિકમાં પોલીસનો જવાન રોંગ સાઈડમાં જઈ રહ્યો હતો. આવા સમયે સામેથી આવી રહેલા કારચાલકે તેને ટોક્યો તો સત્તાના નશામાં મદમસ્ત પોલીસ જવાનનો પિત્તો ગયો અને બેફામ અપશબ્દો કહ્યા..પોલીસના જવાને નાગરિકને ધમકી પણ આપી હતી. પોલીસ કાયદાનું પાલન કરાવે છે. કાયદાની રક્ષા કરે છે અને જ્યારે કાયદો કોઈ તોડે તો તેને કાયદાનું ભાન પણ કરાવે છે પરંતુ રાજકોટમાં તો પોલીસના જવાને જ કાયદાના લીરેલીરે ઉડાવ્યા હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: સત્યાગ્રહના સ્થળ પર નશાનો વેપાર ! રાજકોટમાં ગાંધીજીની રાષ્ટ્રીય શાળાના પટાંગણમાંથી મળ્યો વિદેશી દારૂ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments