અમદાવાદમાં થયેલા તોફાનનો સૌથી સનસનીખેજ VIDEO

On cam; Protester provoking others to hurl stones at police in Ahmedabad's Shah Alam area, yesterday

ગઈકાલે અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં થયેલી હિંસાએ સમગ્ર તંત્રને હચમચાવી મૂક્યું છે, પોલીસ પર થયેલા પથ્થરમારાની આ ઘટનામાં કેટલાક પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા, જે પૈકી એક ઈજાગ્રસ્ત પોલીસકર્મીએ પોતાની આપવીતિ સંભળાવી કે ગઈકાલે આખરે એ સમયે શું સ્થિતિ હતી. કેવી રીતે પોલીસ આ ઉપદ્રવી ટોળાનો ભોગ બની.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  Caught on Camera: BJP leader Vitthal Radadiya repeatedly kicks an old man - Tv9 Gujarati

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: વડોદરામાં ચુસ્ત બંદોબસ્ત, RAFની ટીમ અને પોલીસે કરી ફ્લેગ માર્ચ, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments