દક્ષિણમાં મેઘતાંડવ: સ્વર્ગ વાહીની નદીના પ્રવાહમાં ટ્રકે મારી પલટી, જુઓ VIDEO

દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદની અસર હવે જાહેર માર્ગો તેમજ નદી નાળાઓમાં જોવા મળી રહી છે. ધરમપુરની સ્વર્ગ વાહીની નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં એક ટ્રક ચાલકે ટ્રક પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે કોઝવેમાં પાણીનો પ્રવાહ એટલો તેજ હતો, કે ટ્રક અચાનક પલટી મારી ગઈ હતી. આ સમગ્ર ધટનાનો VIDEO સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

READ  VIDEO: ગુજરાતભરના ડેમોમા પાણીની જરૂરીયાત મુદ્દે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નિવેદન

આ પણ વાંચો: વરસાદ બાદ વધી ગીરના સાવજની મુશ્કેલી!

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments