શું તમારી દીકરી PGમાં સલામત છે? અમદાવાદમાં આવેલા એક PGમાં ઘુસી યુવકે કરી યુવતીની છેડતી, જુઓ આ VIDEO

On cam: Woman molested in sleep by unknown in Ahmedabad

અમદાવાદમાં PGમાં રહેતી યુવતી સાથે અશ્લિલ હરકત કર્યાની ઘટના સામે આવી છે. શહેરના સી.જી.રોડ પરની આ ઘટના છે. PGમાં રહેતી યુવતીઓના રૂમમાં અજાણ્યો શખ્સ ઘસી આવ્યો અને વિકૃત શખ્સે યુવતી સાથે આપત્તિજનક હરકત કરી હતી. યુવતીઓને જોઇ વિકૃતે અશ્લીલ હરકત કરી. વિકૃત યુવકની અશ્લીલ હરકત CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. સુઈ રહેલ યુવતીની ઘરમાં આવીને યુવક છેડતી કરે છે.

READ  જાણો મહારાષ્ટ્રમાં હથિયારોથી ભરેલી બસ લઈને ફરનારા 2 'આતંકીવાદીઓ'ને જ્યારે પોલીસે પક્ડયા ત્યારે શું થયો મોટો ખૂલાસો?

આ પણ વાંચો: સાપુતારામાં 4 દિવસથી સતત વરસાદથી પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે, ગાઢ ધૂમ્મસ સાથે ઝરમર વરસાદ શરૂ, જુઓ VIDEO

3 મિનિટ સુધી યુવકે યુવતીની છેડતી કરી હતી. યુવતીની તબિયત ખરાબ હોવાથી દવા લીધી હતી જેથી ઘેનમાં હતી. છેડતી કરનાર યુવક બાઈક લઈને આવ્યો હતો. ઘટનાને પગલે PGમાં રહેતી યુવતીમાં ડરનો માહોલ સર્જાયો છે. ફૂડ ડિલિવરી બોય હોવાની PG સંચાલકને આંશકા છે. આ યુવક વિરુદ્ધ પીજી સંચાલક ફરિયાદ કરશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  સરદાર સરોવર ડેમ 137 મીટરની ઐતિહાસિક જળ સપાટીએ, 23 દરવાજા ખોલવામાં આવ્યા

 

 

FB Comments