VIDEO: પોલીસે જ કર્યો પોલીસને દંડ, નવા ટ્રાફિક નિયમો લાગૂ થતાંની સાથે આ પોલીસકર્મીએ ભર્યો રૂપિયા 1 હજારનો દંડ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રાજ્યમાં આજથી ટ્રાફિકના કડક કાયદાની અમલવારી શરૂ થઈ ગઇ છે અને સામાન્ય જનતા આ કાયદાને લઈને જાગૃત બની છે. આ તરફ વડોદરામાં એક પોલીસકર્મીને દંડ ફટકારવામાં આવ્યો છે. ટ્રાફિક નિયમોના ભંગ બદલ સમા પોલીસ સ્ટેશનના મહિલા LRDને દંડ કરવામાં આવ્યો છે. મહિલા LRD સાયમા બલોચ લાયસન્સ, નંબર પ્લેટ વિના વાહન ચલાવતા હતા. વળી તેમના વાહન પર લખાણ પણ લખેલા હતા. જેથી ટ્રાફિક પોલીસે તેમને 1 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

READ  CID raids shops selling watches in China market located on Gandhi road, Ahmedabad - Tv9 Gujarati


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments