અમદાવાદમાં 29 વર્ષીય પરિણીતાનો દુષ્કર્મનો આરોપ! બોસે ગુજાર્યું દુષ્કર્મ, જુઓ VIDEO

One arrested for raping 29 year old in Ahmedabad

અમદાવાદમાં 29 વર્ષીય પરિણીતા પર દુષ્કર્મની ફરિયાદના આધારે પોલીસે આરોપી મુકેશ રાજપુતની ધરપકડ કરી છે. નોકરી કરવાના સ્થળે મુકેશ રાજપુત નામના શખ્સે છેડતી કરી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. અલગ અલગ બહાને આરોપી પરિણીતાને ઓફિસે બોલાવતો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. આરોપીએ દુષ્કર્મ ગુજારી વીડિયો વાયરલ કરવાની ધમકી દેતા પરિણીતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને તેની સામે કાર્યવાહી હાથ ધરી છે.

READ  લંડન અને દુબઈમાં બેનામી સંપતિ મામલે EDએ ફરી એક વખત રોબર્ટ વાડ્રાને સમન્સ પાઠવ્યું, આ રીતે કરવા માગે છે તપાસ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીમાં થશે વધારો! ભારતના પહાડી વિસ્તારોમાં થઈ રહી છે સતત હિમવર્ષા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  પોરબંદરમાં કોસ્ટગાર્ડે 200 કિલો હેરોઈન સાથે પાકિસ્તાની બોટને ઝડપી પાડી, જુઓ આ VIDEO

 

FB Comments