રાજકોટ: પોલીસકર્મીની ભૂલના લીધે ગોળી છૂટી, 1 રાહદારીનું થયું મોત, જુઓ VIDEO

One died after cop's gun misfires | Rajkot - Tv9GujaratiNews
તસવીર પ્રતીકાત્મક છે.

રાજકોટ શહેરના એસટી બસ સ્ટેશનમાં પોલીસકર્મીની ભૂલના કારણે એક રાહદારીનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. બસ સ્ટેશનમાં આવેલી પોલીસ ચોકીમાં ફરજ બજાવતા PSI રિવોલ્વર સાફ કરતા હતા.  તે સમયે મિસ ફાયર થતા રાહદારીને ગોળી વાગી ગઈ હતી. જેના કારણે રાહદારીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા. A ડિવિઝન પોલીસ સ્ટાફ સહિત અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચી રિવોલ્વરનો કબજો મેળવી તપાસ હાથ ધરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રાજુલાની એક દુકાનના CCTVમાં સિંહણ અને દીપડો શિકાર માટે એક પશુની પાછળ જતા નજરે પડ્યા

આ પણ વાંચો :   મોંઘવારીનો માર! ક્યાં જાય જનતા? થોડી આવકમાં કેવી રીતે ચલાવવું ઘર? જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments