મકાન ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત, બે વ્યક્તિ દટાયા, જુઓ VIDEO

જામનગરમાં મકાન ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત થયું છે. દેવુભા ચોક વિસ્તારમાં 3 માળનું મકાન ધરાશાયી થયું. મકાન નીચે એક વ્યક્તિ દટાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત થયું. મકાનના કાટમાળ નીચે હજુ બે વ્યક્તિ દટાયેલા છે. જેમને બચાવવાની કામગીરી ચાલુ છે. ઘટનાની જાણ થતા રાજકોટથી ડિઝાસ્ટરની ટીમ મદદે આવી છે.

READ  Now, Security Association of Gujarat to train security guards - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: મહાકાલની નગરીમાં મેઘતાંડવ, તણાઇ રહ્યા છે માણસો, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  અમદાવાદની શાળાઓ ઓનલાઈન ક્લાસને નામે લૂંટ કરતી હોવાનો આરોપ, વાલી મંડળે મુખ્યપ્રધાનને કરી રજૂઆત

 

[yop_poll id=”1″]

FB Comments