ભાજપના વધુ એક ધારાસભ્ય નારાજ, પોતાના મત વિસ્તારમાં પ્રાથમિક સુવિધા મુદ્દે તંત્ર સામે ઉઠાવ્યા સવાલો

Virtual meeting called today to discuss Gujarat BJP structure and next state party chief Pradesh BJP ni kaman kone? Pramukh pad ne lai aaje bethak

વડોદરામાં ભાજપના વધુ એક ધારાસભ્યએ નારાજગી વ્યક્ત કરી છે. ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે કે પોતાના મત વિસ્તારમાં પ્રશાસનની કામગીરી અયોગ્ય રીતે થઈ રહી છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મહત્વનું છે કે, ડભોઈના ધારાસભ્ય વાઘોડિયા રોડના કોર્પોરેટર પણ છે. તેથી સ્થાનિક જનતાને પડતી મુશ્કેલી અંગે તેમણે સભામાં પ્રશાસનની કામગીરી સામે સવાલો પણ ઉઠાવ્યા છે. પીવાના પાણી, ટી.પી સ્કીમ સહિતના કામો અયોગ્ય રીતે થઈ રહ્યા હોવાનો આરોપ તેમણે સીધો લગાવ્યો છે.

READ  લોકસભાની ચૂંટણીમાં હાર મળતા ઉત્તર પ્રદેશની આ પાર્ટીએ પોતાના તમામ પ્રવક્તાઓને હટાવી દીધા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: સુરતમાં ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યાનો કેસ, સુપ્રીમ કોર્ટે હાલ દોષિતને ફાંસી આપવા પર લગાવી રોક

FB Comments