VIDEO: અમદાવાદમાં વધુ એક પોલીસકર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

One more policeman tests positive for coronavirus in Ahmedabad

અમદાવાદમાં વધુ એક પોલીસકર્મીને કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ખોખરા પોલીસ ચોકીના રાઇટરને કોરોના પોઝિટિવ આવ્યો છે. હવે પોલીસકર્મી સાથે સંકળાયેલા લોકોને પણ કોરોન્ટાઇન કરવામાં આવશે. તમામ લોકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે.

આ પણ વાંચો: આરોગ્ય અગ્ર સચિવ જંયતિ રવિ: રાજ્યમાં વધુ 176 કોરોના પોઝિટિવ કેસ સાથે આંકડો પહોચ્યો 1272 પર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments
READ  VIDEO: કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને કોરોના, CM રૂપાણીની તમામ બેઠકો મુલતવી