સુરતમાં કોરોના વાઈરસનો વધુ એક પોઝિટિવ કેસ, દર્દીઓની સંખ્યા 11 થઈ

2 suspected patients of Coronavirus sent to SMIMER hospitals isolation ward in Surat

કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં કુલ 87 કેસ સામે આવ્યા છે અને સુરતમાં પણ કોરોના વાઈરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. બમરોલી વિસ્તારના 22 વર્ષીય યુવાનનો કોરોના વાઈરસનો ટેસ્ટ કરાવતા તે પોઝિટિવ આવ્યો છે.  આમ સુરતમાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા 11 થઈ ગઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 367 કેસ, 454 લોકો થયા સ્વસ્થ, જાણો જિલ્લા મુજબ વિગત

આ પણ વાંચો :  છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના કેસમાં ભારે ઉછાળો, જાણો કેટલાં કેસ નોંધાયા?

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments