રાજકોટમાં વધુ એક કેસનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો, કુલ સંખ્યા 5 થઈ

The number of Corona-positive cases across the country surpasses 1600, with a total of 49 deaths so far

કોરોના વાઈરસના કેસમાં વધારો થઈ રહ્યો છે.  ગુજરાતમાં લોકો લોકડાઉનનું પાલન કરે અને જીવન જરૂરિયાત વસ્તુઓ લેવા જ બહાર નીકળે તેવી અપીલ સરકાર કરી રહી છે.  રાજકોટમાં વધુ એક કોરોના વાઈરસનો કેસ પોઝિટિવ આવ્યો છે.  આમ   રાજકોટમાં કોરોના વાઈરસના કેસની સંખ્યા 5 થઈ ગઈ છે.  યુવક દૂબઈથી આવ્યો હતો અને તેને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.  કુલ 13 લોકોના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા અને તેમાંથી 12 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રાજ્ય સરકારના બોર્ડ અને નિગમની નિમણૂકો કેમ છે અધ્ધરતાલ, ભાજપ કાર્યકરોમાં નારાજગી?

આ પણ વાંચો :  લોકડાઉનમાં લોકોને સરકારે શું આપ્યો લાભ? જાણો રાહત પેકેજની 10 મોટી વાત

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments