VIDEO: ભ્રષ્ટાચાર કરતી ટ્રાફિક પોલીસ, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

નડિયાદ ટ્રાફિક પોલીસ દ્વારા કથિત ભ્રષ્ટાચારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એસપી ઓફિસ નજીક સર્કલ પર ટ્રાફિક પોલીસે એક ઈકો ગાડી ઉભી રાખી અને કારચાલક પાસે પુરાવાઓ માગ્યા. કારચાલક પાસે બધા જ પુરવા હોવા છતા ટ્રાફિક પોલીસે તેની પાસેથી 300 રૂપિયા લઈ લીધા અને તેને મેમો પણ ના આપ્યો. હાલ આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

READ  29 ડિસેમ્બરે ઝારખંડમાં નવી સરકારની શપથવિધિ, આ દિગ્ગજ નેતાઓ રહેશે હાજર

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: કેજરીવાલ સરકાર દ્વારા મોટી જાહેરાત, ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને નહીં ભરવી પડે પરીક્ષા ફી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ગોંડલમાં ભારે પવન સાથે દોઢ કલાકમાં 7 થી 8 ઈંચ પડ્યો વરસાદ, જુઓ આ VIDEO

 

[yop_poll id=”1″]

 

FB Comments