અમદાવાદમાં વધુ એક કોરોનાનો કેસ, VS હોસ્પિટલમાં કામ કરતી મહિલાનો રિપોર્ટ પોઝિટિવ

One more woman tests positive for coronavirus in Ahmedabad

કોરોના વાઈરસના કેસમાં વધારો થઈ રહ્યો છે અને અમદાવાદમાં પણ વધુ એક કેસ સામે આવ્યો છે. ખોડિયાર નગરની એક મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ અમદાવાદમાં કોરોના વાઈરસના કુલ કેસની સંખ્યા 39 થઈ ગઈ છે.  જે મહિલા VS હોસ્પિટલમાં સફાઈકર્મી છે અને તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવતાની સાથે જ તેના ઘરના તમામ સભ્યોને પણ ક્વોરોન્ટાઈન કરી દેવાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમદાવાદ: એક અઠવાડિયાની બંધની જાહેરાત બાદ અફરાતફરી, શાકભાજી અને કરિયાણું લેવા લોકોની પડાપડી

આ પણ વાંચો :   ખેડામાં પોલીસ દંપતીએ દીકરી ગુમાવી તો પણ અધિકારીઓએ માનવતા ના દાખવી!

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments