કચ્છઃ કોરાનાના લક્ષણો ધરાવતો એક શંકાસ્પદ કેસ સામે આવ્યો, દર્દીને ઓબ્ઝર્વેશન વોર્ડમાં રખાયો

One suspected coronavirus case reported in Kutch

ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાંથી કોરોના વાઈરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતો એક કેસ સામે આવ્યો છે. આ દર્દીને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલના ઓબ્ઝર્વેશન વોર્ડમાં સારવાર અર્થે દાખલ કરાયો છે. આરોગ્ય વિભાગ દર્દીના સેમ્પલ લઈને તપાસ અર્થે મોકલશે. આ શંકાસ્પદ દર્દી થોડો દિવસો પહેલા જ ગલ્ફના એક દેશમાં આવ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  દેશમાં કોરોના વાયરસના કેસ 56 હજારને પાર, અત્યાર સુધી 16 હજારથી વધુ લોકો સાજા થયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: આ વીડિયો જોઈ સૌ કૌઈ ચોંકી જશે! વલસાડની રાજહંસ મલ્ટીપ્લેક્સનો VIRAL VIDEO

 

FB Comments