VIDEO: રાજકોટમાં કોરોના વાયરસનો એક શંકાસ્પદ કેસ નોંધાયો

One suspected coronavirus case reported in Rajkot Rajkot ma corona virus no 1 shankaspad case nodhayo

દેશમાં ચાલી રહેલા કોરોના વાયરસના કહેર વચ્ચે રાજકોટમાં કોરોના વાયરસનો એક શંકાસ્પદ કેસ નોંધાયો છે. 26 વર્ષીય પુરૂષ ફ્રાન્સથી આવ્યો હતો. જેને કોરોનાની આશંકાએ સિવિલ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. યુવકનું સેમ્પલ લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલવામાં આવ્યું છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  નર્મદાઃ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનારી હેડ ઓફ મિશન કોન્ફરન્સ રદ, PM મોદી રહેવાના હતા હાજર


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: પરિમલ નથવાણીએ રાજ્યસભાની ત્રીજી ટર્મ માટે ઉમેદવારીપત્ર ભર્યુ, ટ્વીટ કરી આપી માહિતી

FB Comments