યુવરાજ સિંહનું એક સપનું રહી ગયું અધૂરું, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

યુવરાજ સિંહે ક્રિકેટ જગતમાંથી નિવૃતિ જાહેર કરી દીધી છે. તેમના પિતાનું સપનું હતું કે યુવરાજ સિંહ ક્રિકેટર બને અને વિશ્વ કપ જીતે ત્યારબાદ યુવી ક્રિકેટર બન્યા અને વર્ષ 2007માં T-20 વિશ્વ કપ અને 2011નો વિશ્વ કપ પણ જીતાડ્યો હતો. તેમ છતાં યુવરાજ સિંહનું એક સપનું પૂર્ણ થઈ શક્યુ નથી.

READ  ન્યૂઝિલેન્ડ સામે ભલે ટી-20 સિરીઝમાં ભારતની ભલે હાર થઈ હોય પણ આ ભારતીય સ્પિનરને ICC રેન્કમાં લાગ્યો જેકપોટ

આ પણ વાંચો: આ દિવસે ગાંગુલી બેટ લઈને યુવરાજ પાછળ દોડ્યા હતાઃ યુવરાજની 15 રોચક કહાનીનો ભાગ-3

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments